Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે : નાયક ફિલ્મની જેમ દરેક સ્થળે મુકશે ફરિયાદ પેટી..!

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે અને  નાયક ફિલ્મની જેમ દરેક સ્થળે ફરિયાદ પેટી. મુકશે તેમ જાણવા મળ્યું છે સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં મળેલ સફળતાથી આમ આદમી પાર્ટી ઉત્સાહિત છે અને આવાનરી વિધાનસભાની ચૂંટણી લડવા તૈયાર છે 

(11:45 pm IST)