Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

કરજણ કોગ્રેસમાં ભૂકંપઃ શહેર પ્રમુખ અશોકસિંહ રણાઍ પક્ષમાંથી આપ્યુ રાજીનામુઃ પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાને મોકલેલા પત્રમાં જણાવ્યુ કે અંગત કારણોસર પ્રમુખપદેથી અને સામાન્ય સભ્યપદેથી રાજીનામુ આપુ છુ

કરજણઃ અહીંના શહેર કોîગ્રેસ પ્રમુખ અશોકસિંહ ઍ. રણાઍ આજે ઍકાઍક પોતાનું પ્રમુખપદ અને કોîગ્રેસનું સામાન્ય સભ્યપદ છોડતો રાજીનામા પત્ર પ્રદેશ પ્રમુખ અમીતભાઇ ચાવડાને મોકલી આપી અને જણાવ્યું હતું કે, તેઅો પોતાના અંગત કારણોસર પોતાના હોદ્દા પરથી અને સભ્યપદેથી રાજીનામુ આપી રહ્ના છે. આમ, ઍકાઍક શહેર કોîગ્રેસ પ્રમુખના રાજીનામાથી કરજણના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

(6:03 pm IST)