Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના ઘરે મીઠાઈ ખવડાવીને પેટા ચૂંટણીઓમાં ભાજપની જીતના વધામણાં

રાજકોટ::: ગુજરાતમાં યોજાયેલી પેટાચૂંટણીના પરિણામ ભાજપનો વિજય થતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના ઘરે મીઠાઈ ખવડાવીને પેટા ચૂંટણીઓમાં ભાજપની જીતની ઉજવણી શરૂ કરવામાં આવી હતી

(12:45 pm IST)