Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપની લહેર

રાજકોટ : પેટાચૂંટણીઓમાં ગુજરાત સહિત દેશભરમાં પેટ્રોલ-ડીઝલના વધતા ભાવના કારણે ભાજપને થોડી મુશ્કેલી થાય તેવી અટકળો લગાવવામાં આવી રહી હતી. જોકે, આ બધી જ અટકળો ખોટી સાબિત થઈ છે. પેટ્રોલ-ડીઝલમાં થયેલા ધરખમ ભાવ વધારા અને વધતી મોંઘવારી વચ્ચે પણ લોકોએ ભાજપ પર પસંદગી ઉતારી છે. ગુજરાતના લોકોએ મોંઘવારી-રોજગારી વગેરે જેવા મુદ્દાઓને નકારી દીધા છે.

(4:10 pm IST)