Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

ગુજરાતમાં ચૂંટણીઓમાં ભાજપની ભવ્ય જીતને વધાવતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ - પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ

ગાંધીનગર : ગુજરાતમાં ચૂંટણીઓમાં ભાજપની ભવ્ય જીત બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના નિવાસ સ્થાને પહોંચ્યા હતા જ્યાં તેઓએ ભાજપની જીત બદલ એકબીજાને મિઠાઈ ખવડાવી ને અભિનંદન પાઠવ્યા હતા.

(4:12 pm IST)