Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

મતદાન દ્વારા લોકશાહીના મહાપર્વની ઉજવણી કરતાં લોકપાલ સભ્ય આઈ.પી. ગૌતમ

મતદાન પ્રત્યેની જાગરૂકતા એ જ આદર્શ લોકશાહીના પાયામાં રહેલી છે. ત્યારે ગુજરાતના પૂર્વ અગ્રસચિવ અને નિવૃત્ત આઈ.એ.એસ. અધિકારી એવા લોકપાલના નોન-જ્યુડિશિયલ સભ્યશ્રી ડૉ. આઈ.પી. ગૌતમે આજે ગાંધીનગરના સેક્ટર-૮ ખાતેના મતદાન મથક પર તેમના પરિવાર સહિત મતદાન કરી, નાગરિકોને લોકશાહીના આ મહાપર્વમાં સામેલ થવા અપીલ કરી હતી.

(10:21 am IST)