Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

ભાજપ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે કોળી ઠાકોર સમાજના આગેવાનોની પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે શુભેચ્છા મુલાકાત યોજાઈ

સરકારના મંત્રીઓ, સાંસદો અને કોળી ઠાકોર સમાજના અગ્રણીઓ અને શ્રેષ્ઠીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં

dir="ltr">
અમદાવાદ :  પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે કોળી ઠાકોર સમાજના આગેવાનોની પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત યોજાઈ, આ બેઠકમાં સરકારના મંત્રીઓ અર્જુનસિંહ ચૌહાણ, આર.સી.મકવાણા, ગજેન્દ્રસિંહ પરમાર, મુકેશભાઈ પટેલ, દેવાભાઈ માલમ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી ભારતીબેન શિયાળ, સાંસદ સભ્યઓ રાજેશભાઈ ચુડાસમા, ભરતસિંહ ડાભી, પૂર્વ સાંસદ સભ્યઓ નટુજી ઠાકોર, શંકરભાઈ વેગડ, જયસિંહ ચૌહાણ, ધારાસભ્યશ્રીઓ કુંવરજીભાઈ બાવળિયા, દિલીપજી ઠાકોર, અજમલસિંહ ઠાકોર, શંભુજી ઠાકોર, આર.સી.પટેલ, કનુભાઈ પટેલ, કેશાજી ચૌહાણ, ભીખાભાઈ બારૈયા, પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી સહિતના કોળી ઠાકોર સમાજના અગ્રણીઓ અને શ્રેષ્ઠીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

 
(8:05 pm IST)