Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

બીલીમોરા પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફમાં ફરજ બજાવતા ચાર પોલીસકર્મીઓ નિમેષ, વિરલ અને સતીશને સસ્પેન્ડ : આંતલિયા જીઆઇડીસી ખાતે ગેરકાયદે ચાલતા બાયો ડીઝલ પમ્પ ઝડપાતા કાર્યવાહી કરાઈ : નવસારી જિલ્લા પોલીસ વડા

ઋષિકેશ ઉપાધ્યાય સાથે અકિલાની વાતચીતમાં જણાવ્યું કે PSI સિક રજા પર હોઈ તપાસના આદેશ આપવામાં આવ્યા છે કોઈ પણ ને બચાવવામાં નહીં આવે

( કાર્તિક બાવીસી દ્વારા ) વલસાડ : બીલીમોરા પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફમાં ફરજ બજાવતા ચાર પોલીસકર્મીઓ નિમેષ, વિરલ અને સતીશને સસ્પેન્ડ  : આંતલિયા જીઆઇડીસી ખાતે ગેરકાયદે ચાલતા બાયો ડીઝલ પમ્પ ઝડપાતા કાર્યવાહી કરાઈ : નવસારી જિલ્લા પોલીસ વડા  
ઋષિકેશ ઉપાધ્યાય સાથે અકિલાની વાતચીતમાં જણાવ્યું કે PSI સિક રજા પર હોઈ તપાસના આદેશ આપવામાં આવ્યા છે કોઈ પણ ને બચાવવામાં નહીં આવે (કાર્તિક  બાવીશી દ્વારા )

(6:46 pm IST)