Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

આરોગ્ય વિભાગનો વધારાનો હવાલો મુકેશકુમારને સુપ્રત

રાજકોટ : રાજયના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ કોરોનાગ્રસ્ત થતા તેમની જગ્યાનો ચાર્જ શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ શ્રી મુકેશકુમારને સોંપાયો છે. આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે પણ તબીબી કારણસર રજા પર છે.

(11:50 am IST)