Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

કાલથી સપ્તક સંગીત સમારોહ બંધ રહેશે : અમદાવાદમાં ચાલતો ઓફ લાઈન સમારોહ ઓનલાઇન પણ નહિ યોજાય

42 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર સમારોહ બંધ રહેશે : ગતવર્ષે કોરોનાના કારણે ઓનલાઇન યોજાયેલા સમારોહ આ વર્ષે ઓફ લાઈન અને ઓનલાઇન યોજાયો હતો : હવે કાલથી બંધ થશે

અમદાવાદ : આવતીકાલથી સપ્તક સંગીત સમારોહ બંધ રહેશે, અમદાવાદમાં ચાલતો ઓફ લાઈન સમારોહ હવે ઓનલાઇન પણ નહિ યોજાય. 42 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર સમારોહ બંધ રહેશે ,ગતવર્ષે કોરોનાના કારણે ઓનલાઇન યોજાયેલા સમારોહ આ વર્ષે ઓફ લાઈન અને ઓનલાઇન યોજાયો હતો જોકે હવે આ સમારોહ ઓફ લાઈન કે ઓન લાઈન નહિ યોજાય હવે કાલથી સમારોહ બંધ થશે

(9:41 pm IST)