Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

સુરતના પાંડેસરાની ડાઇંગ મિલમાં લાગી આગ ભભૂકી : ફાયરબ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી

સુરતના પાંડેસરાની ડાઇંગ મિલમાં લાગી આગ ભભૂકી છે આગની ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને પાણીનો મારો ચલાવીએ આગને બુઝાવવાની કામગીરી શરૂ કરી છે 

(11:49 pm IST)