Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી ઝાપટા :ડાંગ, બનાસકાંઠા, રાજકોટ, સાબરકાંઠા, અમરેલી અને નવસારી જિલ્લાઓમાં મેઘરાજાનું આગમન

અમદાવાદ : ગુજરાતમાં ચોમાસાની સીઝન શરૂ થવામાં થોડા દિવસનો સમય બાકી છે. પરંતુ આ પહેલા મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. રવિવારે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી ઝાપટા પડ્યા છે. ડાંગ, બનાસકાંઠા, રાજકોટ, સાબરકાંઠા, અમરેલી અને નવસારી જિલ્લાઓમાં મેઘરાજાનું આગમન થયું છે.

(6:26 pm IST)