Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું આગમન :વડગામના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા : જલોત્રામાં ભારે વરસાદ થતાં રોડ પર પાણી ભરાયા

અચાનક શરૂ થયેલા વરસાદને કારણે ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા

બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદનું આગમન થયું છે. વડગામના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા શરૂ થયા છે. જલોત્રામાં ભારે વરસાદ થતાં રોડ પર પાણી ભરાયા છે. અચાનક શરૂ થયેલા વરસાદને કારણે ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે.

(6:34 pm IST)