Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો: હિંમતનગર અને ઈડરના વિસ્તારોમા પવન સાથે વરસાદ

સાબરકાંઠા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. સાબરકાંઠાના હિંમતનગર અને ઈડરના કેટલાક વિસ્તારોમા પવન સાથે વરસાદ પડવાનો શરૂ થયો હતો. તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે. હવામાન વિભાગે પણ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.

(6:36 pm IST)