Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

વલસાડ જિલ્લામાં સતત મંદ પડતી કોરોનાની ગતી : આજે ૧૬ નવા કેસો નોંધાયા : ૩૬ દર્દી ઓ કોરોનાં મુક્ત


( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી : વલસાડ જિલ્લાના તાલુકા માં આજે એટલે કે છ જૂન નાં રોજ ૧૪ નવા કેસો આવેલ છે અને ૧ દર્દીનું અવસાન થયેલ છે. જેની સામે ૩૬ દર્દી ઓ કોરોનાં મુક્ત થઈ શક્યા છે, જીલ્લામાં હાલ ૨૪૯ દર્દી ઓ સારવાર હેઠળ છે

(8:25 pm IST)