Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

બ્રિટનથી અમદાવાદ આવેલા ૪ પ્રવાસીઓએ કોરોનાના નવા સ્‍ટ્રેનને આપી મ્‍હાત : હોસ્‍પિટલમાંથી રજા અપાઈ

બ્રિટનથી આવેલા ચારેય પ્રવાસીઓનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓને અમદાવાદની એસવીપી હોસ્‍પિટલમાં રાખવામાં આવ્‍યા હતા : અમદાવાદના ૨, ભરૂચ અને દીવના ૧-૧ મુસાફરો કોરોના મુકત બન્‍યા છે : આ દર્દીઓએ હજુ ૭ દિવસ હોમ આઈસોલેશનમાં રહેવું પડશે

(11:41 am IST)