Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

નાંદોદના ભદામ ગામે બીજેપી કિસાન મોરચાની કારોબારી બેઠક યોજાઈ

( ભરત શાહ દ્વારા ) નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ભદામ ગામમા બીજેપી ની જિલ્લા કિસાન મોરચા ની કારોબારી બેઠક યોજાઈ હતી

ભારતીય જનતા પાર્ટી નમૅદા જીલ્લા કિસાન મોરચાની કારોબારી બેઠક યોજાઇ એમાં ઉપસ્થિત પ્રદેશ કિસાન મોરચાના કારોબારી સભ્યો તથા નમૅદા જીલ્લા કિસાન મોરચાના અધ્યક્ષ નિકુંજભાઈ પટેલ નમૅદા જીલ્લા કિસાન મોરચાના મહામંત્રી આશિષભાઈ પટેલ કિસાન મોરચાના જીલ્લા ઉપાધ્યક્ષશ્રીઓ તથા મંડળ કિસાન મોરચાના પ્રમુખો અને મહામંત્રીઓએ ખાસ હાજરી આપી હતી.

 

(10:38 pm IST)