Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

તાપી જિલ્લામાં કોરોનાએ આજે સદી ફટકારી :.૧૦૦ નવા કેસો સામે માત્ર ૩૭ દર્દીઓ જ સાજા થયા.

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી : તાપી જિલ્લાના તાલુકામાં આજે એટલે કે ૦૭ મી મે નાં રોજ ૧૦૦ નવા કેસો આવેલ છે, તથા ૦૨ દર્દીઓનાં અવસાન થયેલ છે.
   જેની સામે આજે માત્ર ૩૭ દર્દીઓ જ સાજા થયેલ છે. હાલ ૮૬૮ દર્દીઓ સારવાર હેઠળ છે.

(7:04 pm IST)