Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

રાજ્યના 33 બિન હથિયારધારી પોલીસ ઇન્સ્પેકટ્રોની બદલી

અમરેલીના એમ,બી,ચૌધરીને સુરત ,દેવભૂમિ દ્વારકાના જે,એમ, ચાવડાને વડોદરા ગ્રામ્ય,પોરબંદરના કે,વી, ચુડાસમાને ભરૂચ,મોરબીના જે, એમ, આલને અમદાવાદ એ,સી,બી,રાજકોટ ગ્રામ્યના શ્રીમતી પી,આર,ચૌધરીને ગાંધીનગર અને રાજકોટ શહેરના એસ,આર,પટેલને વે,રે, અમદાવાદ મુકાયા

અમદાવાદ : રાજ્યના 33 બિન હથિયારધારી  પોલીસ ઇન્સ્પેકટ્રોની બદલીના હુકમો થયા છે જેમાં અમરેલીના એમ,બી,ચૌધરીને સુરત ,દેવભૂમિ દ્વારકાના જે,એમ, ચાવડાને વડોદરા ગ્રામ્ય,પોરબંદરના કે,વી, ચુડાસમાને ભરૂચ,મોરબીના જે, એમ, આલને અમદાવાદ એ,સી,બી,રાજકોટ ગ્રામ્યના શ્રીમતી પી,આર,ચૌધરીને ગાંધીનગર અને રાજકોટ શહેરના એસ,આર,પટેલને વે,રે, અમદાવાદ મુકાયા છે

રાજ્યના 33 બિન હથિયારધારી  પોલીસ ઇન્સ્પેકટ્રોની બદલીના હુકમો થયા છે જેની યાદી આ મુજબ છે

 

(8:04 pm IST)