Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

દાદરા નગર હવેલીની લોકસભા બેઠકની પેટાચૂંટણી ભાજપના ઉમેદવાર જાહેર : મહેશ ગાવિતને ટીકીટ

ભાજપના પાર્લામેન્ટરી બોર્ડે મહેશ ગાવિતના નામ પર મંજુરીની મહોર મારી

અમદાવાદ :  ભાજપના પાર્લામેન્ટરી બોર્ડે આગામી લોકસભા અને વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે . જેમાં દાદરા નગર હવેલીની લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે મહેશ ગાવિતને ટીકીટ આપી છે.

(11:01 am IST)