Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

વલસાડમાં બેરોજગાર યાત્રા પહેલા કોંગ્રેસના આગેવાનોને વહેલી સવારે પોલીસે કર્યા ડિટેન

કોંગ્રેસ નેતા ઈરફાન કાદરી, રોનક શાહ અને રાહીલ શૈખને ડિટેન કરાયા

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડમાં બેરોજગાર યાત્રાનો મામલે કોંગ્રેસ આગેવાનોને યાત્રા પેહલા જ પોલીસે  ડિટેન કર્યા છે  વહેલી સવારે પોલીસે આગેવાનોને ડિટેન  કરી લીધા છે
કોંગ્રેસ નેતા ઈરફાન કાદરી, રોનક શાહ અને રાહીલ શૈખ ને ડિટેન કરવામાં આવ્યા છે

(11:53 am IST)