Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

અમદાવાદમાં આવૈસીની પ્રચંડ જનસભા : કોંગ્રેસને ભારે પડશે ?

અમદાવાદમાં એઆઇએમએમના અધ્યક્ષ અસહદીન ઓવૈસીની પ્રથમ જનસભામાં પ્રચંડ માનવમેદની ઉમટી પડેલ. મોટાભાગે મુસ્લિમ હાજરી નજરે પડેલ. અમદાવાદના મુસ્લિમ બહુમતીવાળા ૬ વોર્ડમાં ૨૧ સભ્યો ઓવૈસીએ ઉભા રાખ્યા છે. કોંગ્રેસ માટે આ મોટી આફતની નોબત માનવામાં આવે છે. ઓવૈસીએ પ્રથમ વખત ગુજરાતમાં તેમના પક્ષને ઝુકાવી દાવ ફેંકેલ છે. જો કે આ દાવમાં ભાજપને જ મોટો ફાયદો મળશે તે નિશ્ચિત મનાય છે.

(10:26 am IST)