Gujarati News

Gujarati News

News of Wednesday, 8th June 2022

SGVP દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયનું સંસ્કૃત માધ્યમનું ધો.10 નું ઝળહળતું 100 પરિણામ

અમદાવાદ તા. 8 માર્ચ ૨૦૨૨ માં લેવાયેલ ધો.10નું, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયનું સંસ્કૃત માધ્યમનું  ધો.10નું ઝળહળતું 100 ટકા પરિણામ આવતા વિદેશ સત્સંગ યાત્રામાં વિચરણ કરી રહેલા પૂજ્ય શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તેમજ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, શાળાના પ્રધાનાચાર્ય શ્રી રામપ્રિયજી, શાળાના આચાર્ય શ્રી અર્જુનાચાર્ય અને દર્શનમ્ નું સંચાલન કરતા શાસ્ત્રી યજ્ઞવલ્લભદાસજી સ્વામીએ સફળ વિદ્યાર્થીઓને આશિર્વાદ સાથે અભિનંદન આપ્યા હતા.

વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર ઋષિકુમારો

1.ભટ્ટ ફેનિલ 2.પંડ્યા મહિમ 3.શુક્લ ધ્રુવ 4.ત્રિવેદી આયુષ, 5.પંચોળી વેદાન્ત 6.ચાઉ માધવ 7.ઠાકર હર્ષ 8. પાલિવાલ હર્ષિલ 9.મહેતા દેવ 10.જોષી પ્રિન્સ 11.જોષી પાર્થ, 12. જાની દેવાંગ

 

(1:19 pm IST)