Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

ઉકાઈ ડેમની જળ સપાટી 333.93 ફૂટ પહોચી : ઉપરવાસમાં વરસાદથી પાણીની વધતી આવક

અમદાવાદ : ઉકાંઈ ડેમમાં  સારા વરસાદને કારણે પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં સારો વરસાદ પડતા ડેમની સપાટી 333.93 ફૂટ પહોચી છે. ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક જોવા મળી રહી છે. જેને લઈને ખેડૂતોમાં હાલ આનંદનો માહોલ ફેલાઈ ગયો છે.

(12:47 pm IST)