Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

પ્રદેશ વ્યાપાર સેલના સદસ્યોના નામની જાહેરાત કરતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર,પાટીલ

જૂનાગઢના નટવરભાઈ ચોક્સી,મોરબીના શૈલેષભાઇ ઠક્કર ,પોરબંદરના જીજ્ઞેશભાઈ કારીયા , ભાવનગરના સાર્થક દવે અને કર્ણાવતીના આશિષભાઇ ઝવેરી સહિતનાનો સમાવેશ

અમદાવાદ : ભાજપ પ્રદેશ પ્રમુખ સી,,આર,પાટીલ દ્વારા પ્રદેશ વ્યાપાર સેલના સદસ્યોના નામની જાહેરાત કરાઈ છે જેમાં જૂનાગઢના નટવરભાઈ ચોક્સી,મોરબીના શૈલેષભાઇ ઠક્કર ,પોરબંદરના જીજ્ઞેશભાઈ કારીયા , ભાવનગરના સાર્થક દવે અને કર્ણાવતીના આશિષભાઇ ઝવેરી સહિતનાનો સમાવેશ કરાયો છે

ભાજપ પ્રદેશ પ્રમુખ સી,,આર,પાટીલ દ્વારા પ્રદેશ વ્યાપાર સેલના સદસ્યોના નામોની યાદી આ મુજબ છે

 

(9:18 pm IST)