Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

ગુજરાત ની ચૂંટણીમાં કોણ ક્યાંથી આગળ એના ટુંકમા સમાચાર

વલસાડ જિલ્લા નીં પાંચ બેઠકો

 

વલસાડ બેઠક

ભાજપ   ભરત ભાઈ પટેલ

62146 વોટોં થી આગળ

 

 

ધરમપૂર બેઠક

ભાજપ  અરવિંદ ભાઈ પટેલ

21254 મતો થી આગળ

 

કપરાડા  બેઠક

ભાજપ

જીતું ભાઈ ચૌધરી

11903 મતો થી આગળ

 

ઉમરગામ બેઠક

ભાજપ

રમણ ભાઈ પાટકર

23171 વોટોં થી આગળ

 

પારડી બેઠક

ભાજપ

કનુ ભાઈ દેસાઈ 24646 વોટોં થી આગળ

 

જીતેન્દ્ર રૂપારેલિયા.... વાપી.

........................

ઉમરગામ વિધાનસભા બેઠક સાતમાં રાઉન્ડની મતગણતરી 59139 મતોની મતગણતરી સંપન્ન

કોંગ્રેસ - 13477

ભાજપ -39612

આપ  -4063

ભાજપના ઉમેદવાર રમણભાઈ પાટકર. 26135 મતોથી આગળ

 

જીતેન્દ્ર રૂપારેલિયા.... વાપી.

.................................

11 રાઉન્ડના અંતે વિધાનસભા 68માં ભાજપ ઉમેદવાર ઉદયભાઈને 50259 મત મળ્યા, 21696 ની લીડ મળી

 

11 રાઉન્ડના અંતે વિધાનસભા 71 બેઠકના ભાજપ ઉમેદવાર ભાનુબેનને 63728 મત મળ્યા, 40301ની લીડ મળી

...............................

રાજકોટ 69 માં ભાજપના ડો.દર્શિતાબેન શાહ 13 માં રાઉન્ડના અંતે 63,500 મતોથી આગળ: ભવ્ય રેકોર્ડ બ્રેક જીત તરફ

રાજકોટમાં ઉદય કાનગડ 20,000 મતે આગળ.

...............................

 

મોરબી પંથકની ત્રણ બેઠકમાં મોરબીમાં કાંતિભાઈ અમૃતિયા 21,000 મતે, ટંકારામાં દેથરીયા 9000 મતે અને વાંકાનેરમાં 17 માં રાઉન્ડના અંતે જીતુભાઈ 5000 મતે આગળ છે.

...............................

જામજોધપુરમાં આપના ઉમેદવાર 7000 મતે આગળ છે

...............................

પોરબંદરમાં ભાજપના બાબુભાઈ બોખીરીયા 10,000 મતથી પાછળ ચાલે છે

...............................

જેતપુરમાં 14માં રાઉન્ડના અંતે ભાજપના જયેશ રાદડિયા 55 હજાર મતથી આગળ છે

...............................

થરાદમાં શંકરભાઈ ચૌધરી ભાજપના 20,000 માટે આગળ છે

...............................

અમદાવાદમાં ખાડિયામાં ભાજપના ભૂષણ ભટ્ટ બીજી વખત હારી ગયા છે

................................

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે ટેલીફોન ઉપર ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલને હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા છે

(11:47 am IST)