Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

પીએમ મોદીએ ભાજપના કાર્યકર્તાઓને ગણાવ્યા ભાજપની જીતના ખરા હક્કદાર

- આ ઐતિહાસિક જીત અમારા કાર્યકર્તાની સખત મહેનત વિના ક્યારેય શક્ય ન બનતી.

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ઐતિહાસિક વિજય થયો છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ ભાજપના કાર્યકર્તાઓનો આભાર માનતા કહ્યુ કે આ પ્રચંડ જીતના તમે સહુ હક્કદાર છો. આ ઐતિહાસિક જીત અમારા કાર્યકર્તાની સખત મહેનત વિના ક્યારેય શક્ય ન બનતી. આ કાર્યકર્તાઓ જ અમારી પાર્ટીની ખરી તાકાત છે.

 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની જનતાનો માન્યો આભાર, કહ્યુ 'હું ગુજરાતની જનશક્તિને નમન કરુ છુ'

(6:29 pm IST)