Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

ટેલિકોમ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર તથા કેબલ ઓપરેટરને પતંગની દોરી દૂર કરવા અપાઈ સૂચના.

કરુણા અભિયાનમાં ટેલિકોમ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર તથા કેબલ ઓપરેટરને જોડાવવા સૂચના.

અમદાવાદ : બીએસએનએલ, જીઓ,વીઆઈ એરટેલ  જેવા મોટા ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર તથા જિલ્લાની કેબલ ઓપરટર ના જનરલ મેનેજરને  આ અંગે સૂચના. અપાઈ છે

પોતાના ઇન્ટરનેટ/ટીવી/પાવરને  નેટવર્ક કેબલ પર બનતી પતંગની દોરી ની ઘૂચો કે જેમાં ગગનમાં ઉડતા પક્ષીઓ ફસાઈને ઇજા પામતા હોય છે અને છેવટે મરણ પામતા હોય છે તો તેને જ દૂર કરવા પોત પોતાના કેબલ/ટાવર પર થી દુર કરવા સૂચના. અપાઈ છે
કરુણા અભિયાનમાં ટેલિકોમ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર તથા કેબલ ઓપરેટરને આ  જોડાવા સૂચના. અપાઈ છે

જીવદયા પ્રેમી - કલેકટર રેમ્યા મોહન તથા અધિક નિવાસી કલેકટર પરિમલ પંડ્યાની રાહબરી હેઠળ લેવાલ નિર્ણય થકી રાજ્યમાં રાજકોટમાં લેવાય એક નવતર પ્રયાસ થકી આ વર્ષે કરુણા અભિયાન માં ટેલિકોમ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર તથા કેબલ ઓપરેટરને પણ આ nobal cause માં જોડાવા જેમાં ભારત સરકાર ની ગાઈડ લાઈન ડિજિટલ ઇન્ડિયા ના મિશનથી ડાયેલ edistrict head eDM  દુષ્યંતસિંહ જાડેજા ની તજવીજ થકી coordination માં ઇસ્યૂ કરાયેલ સુચનાછે 

(8:15 pm IST)