Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

ઈમરાન ખેડાવાલા માની ગયાઃ રાજીનામુ પાછું ખેંચી લીધું

અમદાવાદ : અહિંના કોંગી ધારાસભ્ય શ્રી ઈમરાન ખેડાવાલાએ ગઈકાલે ટીકીટ વ્હેંચણીથી નારાજ થઈ કોંગ્રેસમાંથી પક્ષ પ્રમુખ શ્રી અમિત ચાવડા સમક્ષ રાજીનામુ ધરી દીધેલ. તેમણે પક્ષના હિતમાં પોતાનું રાજીનામુ પાછું ખેચી લીધાનું જાહેર થયુ છે.

(10:51 am IST)