Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

ધો-10ની પ્રાયોગિક પરીક્ષા 15 એપ્રિલથી શરૂ કરવા સૂચના : ત્રણ દિવસમાં પરીક્ષા પૂર્ણ કરાશે

ધો 10 ના બે મરજીયાત વિષયોની પરીક્ષા જે તે શાળાઓમાં જ લેવાશે

અમદાવાદ : રાજ્યમાં ધો-10ની પ્રાયોગિક પરીક્ષા 15 એપ્રિલથી શરૂ કરવા સૂચના અપાઈ છે. શિક્ષણ બોર્ડે તમામ શાળાઓને 15 એપ્રિલથી 17 એપ્રિલ સુધી પરીક્ષા યોજવા સૂચના આપી દીધી છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ તુરંત જ બોર્ડની વેબસાઇટમાં ગુણ મૂકી દેવાં આવશે. ધો 10 ના બે મરજીયાત વિષયોની પરીક્ષા જે તે શાળાઓ માં જ લેવાશે

(1:55 pm IST)