Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

નરેન્દ્રભાઈ શુક્રવારે ગુજરાતની મુલાકાતે: નવસારી અને અમદાવાદમાં ઢગલાબંધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ૧૦ જૂન શુક્રવારે ફરી ગુજરાતની મુલાકાતે આવશે.  વડાપ્રધાન નવસારીમાં 'ગુજરાત ગૌરવ અભિયાન' દરમિયાન અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.  તેઓશ્રી બોપલ અમદાવાદમાં ઇન-સ્પેસના હેડક્વાર્ટરનું પણ ઉદ્ઘાટન કરશે: "પીએમઓ"ની જાહેરાત

(11:06 pm IST)