Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

અગિ્નપથ રેલી સ્‍કીમ અંતર્ગત

ગુજરાતના યુવક-યુવતીઓ માટે આર્મીમાં જોડાવાની તકઃ ‘અગ્નિવીર' બનો

 

૧પ માર્ચ, ર૦ર૩ સુધીમાં https://JOININDIANARMY.NIC.IN  ઉપર ઓનલાઇન અરજી કરો.

ધોરણ ૮, ૧૦,૧ર તથા આઇ.ટી.આઇ. પાસ સહિતની વિવિધ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે અલગ અલગ પોસ્‍ટ ઉપર ભરતી

આઇ.ટી.આઇ પાસ ઉમેદવારોને૩૦ માર્કસનો ફાયદો

(10:40 pm IST)