Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

શ્રી પી એમ રાવલની નિમણૂક ગાંધીનગર, સચિવાલય ખાતે રાજ્ય સરકારના લીગલ ડિપાર્ટમેન્ટમાં સચિવ તરીકે કરવામાં આવી

આણંદના પ્રિન્સીપલ ડિસ્ટ્રીકટ જજ શ્રી પી એમ રાવલની નિમણૂક ગાંધીનગર, સચિવાલય ખાતે રાજ્ય સરકારના લીગલ ડિપાર્ટમેન્ટમાં સચિવ તરીકે ડેપ્યુટેશન ધોરણે  કરવામાં આવી છે. શ્રી મિલન દવેને તેમની પાસે રહેલા આ પોસ્ટના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

(8:29 pm IST)