Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

અમદાવાદ મ્‍યુનિસીપલ કોર્પોરેશનના વિપક્ષીનેતા બનતા શહેઝાદખાન પઠાણ

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોર દ્વારા અમદાવાદ મ્‍યુનિસીપલ કોર્પોરેશનના વિપક્ષી નેતા પદે શહેઝાદખાન પઠાણ, વિપક્ષી ઉપનેતા નિરવ બક્ષી અને દંડક તરીકે જગદીશ રાઠોડની વરણી કરવામાં અવાી છે

 

(2:53 pm IST)