Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરીયાને અલ્ટ્રા ટ્રેક સિમેન્ટ કંપનીમાં ગેરકાયદે પ્રવેશ કેસમાં છ માસની કેદની સજા

તળાજામાં આવેલ કમ્પનીમાં ગેરકાયદે પ્રવેશ કેસમાં પૂર્વ ધારાસભ્ય સહીત 7 લોકો દોષિત ઠેરવાયા: તમામને છ મહિનાની કેદ અને દંડ ફટકારાયો

પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરીયાને અલ્ટ્રા ટ્રેક સિમેન્ટ  કંપનીમાં ગેરકાયદે પ્રવેશ કેસમાં છ માસની કેદની સજા ફટકારાઇ છે તળાજામાં આવેલ કમ્પનીમાં ગેરકાયદે પ્રવેશ કેસમાં પૂર્વ ધારાસભ્ય સહીત 7 લોકો દોષિત ઠેરવાયા: તમામને છ મહિનાની કેદ અને દંડ ફટકારાયો છે

 કંપનીમાં ખનન ચાલતું હોવાના કારણે પૂર્વ ધારાસભ્ય સહીત 7 લોકોએ કંપનીમાં ગેરકાયદે પ્રવેશ કરવાના મામલે તમામને દોષિત ઠેરવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે કનુભાઈ કલસરિયા ત્રણ ટર્મ સુધી ભાજપના ધારાસભ્ય રહી ચુક્યા છે

 

(7:02 pm IST)