Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

ગાંધીનગર નેશનલ લો યુનિવર્સિટીમાં કોરોના વિસ્‍ફોટ : GNLUમાં પોઝિટિવનો કુલ આંક ૫૪ થયો

ગઈકાલે વધુ ૧૬ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્‍યા હતા : અત્‍યાર સુધીમાં ૬૦૦ વિદ્યાર્થીઓના ટેસ્‍ટ થયા : તમામ વિદ્યાર્થીઓ હોસ્‍ટેલમાં ક્‍વોરેન્‍ટાઈન કરાયા : બહારથી આવતા લોકોના પણ કોરોના ટેસ્‍ટ  : આજે વધુ ૧૦૦ લોકોના કોરોના ટેસ્‍ટ કરાશે, ફેકલ્‍ટીના ટેસ્‍ટ બાકી

(4:06 pm IST)