Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ભાજપમાં પણ સગાવાદ : ઉમરેઠ પાલિકામાં એક જ ઘરમાંથી 2 સભ્યોને ભાજપની ટિકિટ

પૂર્વ MLA કાંતિ લકુમના પત્ની રેખા લકુમને ટિકિટ આપી

ઉમરેઠ પાલિકામાં એક જ ઘરમાંથી 2 સભ્યોને ભાજપની ટિકિટ આપવામાં આવી છે. વડોદરામાં પણ મધુ શ્રીવાસ્તવે પોતાના ટેકેદારો ગોઠવ્યા છે. પૂર્વ MLA કાંતિ લકુમના પત્ની રેખા લકુમને ટિકિટ આપી છે. કાંતિ લકુમ હાલ અમદાવાદ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ છે. અમદાવાદ જિલ્લા પંચાયતના કાવીઠા બેઠક પરથી ટિકિટ આપી છે.

(11:01 am IST)