Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

તાપી જિલ્લાના તાલુકામાં આજે નવા ૫૦ કેસો.. ૪ નાં કરુણ મોત

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી :  નવસારી જિલ્લાના તાલુકા માં આજે એટલે કે ૧૨ મી મે નાં રોજ ૫૦ નવા કેસો આવેલ છે, અને ૪ દર્દી ઓના કરુણ મોત નીપજ્યા છે.
    તો ૬૧ દર્દી ઓ કોરોના મુકત થયેલ છે જીલ્લા માં હાલ ૭૨૦ દર્દી ઓ સારવાર હેઠળ છે.

(7:04 pm IST)