Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

બંધ બારણે ચર્ચા...

વિરપુર(જલારામ) : ખોડલધામ ખાતે આજે લેઉવા પટેલ અને કડવા પટેલ સમાજની અગત્યની મીટીંગ મળી છે. જેમાં ગુજરાતભરમાંથી આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાજકીય, સામાજિક, શૈક્ષણિક સહિતના મુદ્દે બંધ બારણે ચર્ચા થઈ રહી છે જે તસ્વીરમાં નજરે પડે છે (તસ્વીરઃ કિશન મોરબીયા-વિરપુર-જલારામ)

(12:23 pm IST)