Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

આવતીકાલથી ફરી સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં કમોસમી વરસાદ સાથે હળવા વાવાઝોડાની આગાહી

કેન્દ્ર સરકારના હવામાન વિભાગે આવતીકાલે સોમવાર એટલે કે ૧૩મી માર્ચથી શરૂ થતા આગામી સપ્તાહમાં ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

હવામાન તંત્રના બુલેટિન મુજબ, આવતીકાલે ૧૩મી માર્ચ, સોમવારના રોજ વીજળી સાથે હળવું વાવાઝોડું પવનન સૂસવાટા સાથે ફૂંકાશે. ૩૦-૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દાહોદ, નર્મદા, સુરત, જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે. તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં; આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ એટલે કે અમરેલી, ભાવનગર અને કચ્છમાં પણ કમોસમી વરસાદ અને હળવા વાવાઝોડાની સંભાવના છે.

 

૧૪ મી માર્ચના રોજ, “વીજળી અને પવન સાથે હળવું વાવાઝોડું ૩૦-૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. દક્ષિણ ગુજરાતના 

 

૧૫મી માર્ચના રોજ, ગુજરાતના જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ "વીજળી અને પવનના સૂસવાટા સાથે ૩૦-૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે  મેઘગર્જના અને વાવાઝોડા સાથે હળવા વરસાદની સંભાવના છે.  

 

આ બુલેટિન વધુમાં ઉમેરે છે કે ત્યારબાદના ૨ દિવસ એટલે કે  હવામાનના અંદાજમાં કોઈ વધુ ફેરફારની આગાહી કરવામાં આવી નથી;  

 

અહીં આજે સવારે લેવાયેલ ઇનસેટ સેટેલાઈટની તસવીર જોવા મળે છે.

 

(11:29 am IST)