Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

ડો. બાબાસાહેબ આંબેડકર યુનિ.મા દેશ વિદેશના કલાકારો દ્વારા અદભૂત સાંસ્‍કળતિક કાર્યક્રમ

વાઇસ ચાન્‍સેલર અમીબેન ઉપાધ્‍યાય અને અમદાવાદના લોકપ્રિય જોઇન્‍ટ પોલીસ કમિશનર અજય કુમાર ચૌધરી સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્‍થિતિ

રાજકોટ : ડો. બાબા સાહેબ આબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા યોજાયેલા હોળી મહોત્‍સવ અંતર્ગત દેશ વિદેશમાંથી આવેલ વિવિધ કલાકારો દ્વારા અદભૂત સાંસ્‍કળતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવેલ.         

  આ અદભૂત કાર્યક્રમનો શુભારંભ વાઇસ ચાન્‍સેલર અમીબેન ઉપાધ્‍યાય અને અમદાવાદનાં લોકપ્રિય જોઇન્‍ટ પોલીસ કમિશનર અને જેમના ચિત્રો વિશ્વભરની આર્ટ ગેલેરીઓમાં ગુજરાતની આન, બાન અને શાન વધારી  રહેલા છે તેવાં સિનિયર આઇપીએસ અજયકુમાર ચોધરી પણ ઉપસ્‍થિત રહ્યાં હતાં.

(1:13 pm IST)