Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

સાંજે સુરતના વાતાવરણમાં અચાનક પલટો : વરાછા, કતારગામ, પુણા સહિતના વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ

શહેરના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો : કમોસમી વરસાદને ખેડૂતોની ચિંતામાં વધારો

સુરત :  આજે સાંજે સુરતના વાતાવરણમાં અચાનક પલટો  આવ્યો છે,  શહેરના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો, વરાછા, કતારગામ, પુણા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો,

 ભારે પવન  અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો  હતો, હાલમાં  કમોસમી વરસાદને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે

 

(8:53 pm IST)