Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો: કાંઠા વિસ્તારમાં ફરી વખત કમોસમી વરસાદ શરૂ

જલાલપોર તાલુકાના મરોલી સહિતના ગાજ વીજ સાથે વરસાદ: કમોસમી વરસાદ પડતા કેરી, ચીકુ સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ

નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે, આજે  નવસારીના કાંઠા વિસ્તારમાં ફરી વખત કમોસમી વરસાદ શરૂ થયો હતો,  નવસારીના જલાલપોર તાલુકાના મરોલી સહિત કાંઠા વિસ્તારમાં ગાજ વીજ સાથે વરસાદ વરસ્યો હતો, હાલમાં   કમોસમી વરસાદ પડતા કેરી, ચીકુ સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે

 

(8:52 pm IST)