Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

નર્મદા જિલ્લાના વાતાવરણમાં પલટો: વીજળીના કડાકા સાથે વરસાદ :નાંદોદના ચીખલીમાં વીજળી પડતા ઝાડ આગમાં બળ્યું

નર્મદા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો . જિલ્લામાં ભારે પવન ફૂંકાયો હતો અને વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન થયું હતું તેમજ નાંદોદના ચીખલીમાં વીજળી પડતા ઝાડ આગમાં બળ્યું હતું.

(12:16 am IST)