Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

નવસારીમાં કમોસમી વરસાદ પડતા કેરી, ચીકુ સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ

જલાલપોર તાલુકાના મરોલી સહિત કાંઠા વિસ્તારમાં ગાજ વીજ સાથે કમોસમી વરસાદ

નવસારી : દક્ષિણ ગુજરાતના નવસારીમાં પણ કમોસમી વરસાદ શરૂ થયો હતો. જલાલપોર તાલુકાના મરોલી સહિત કાંઠા વિસ્તારમાં ગાજ વીજ સાથે કમોસમી  વરસાદ પડતા કેરી, ચીકુ સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે

(12:19 am IST)