Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પાઠવી મકરસંક્રાંતિની પાઠવી શુભકામના

ગુજરાતના મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ ટ્‍વિટ કરીને લખ્‍યું, સૂર્ય ઉપાસનાના પવિત્ર તહેવાર મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ. ભગવાન સુર્યનારાયણ તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે. ઉત્તરાયણનો આ પવિત્ર તહેવાર આપણને જીવનમાં પુણ્‍ય-દાનનું મહત્‍વ સમજીને જરૂરિયાતમંદો-ગરીબોના સુખ-દુઃખમાં સહભાગી થવાની અને પ્રાણીઓ-પક્ષીઓની સેવા કરવાની પ્રેરણા આપે છે.

(2:47 pm IST)