Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

તમામ ધારાસભ્યોને ગાંધીનગર જ રહેવા આદેશોઃ ગુરૂવારે શપથવિધિ ?

ભાજપનાં તમામ ધારાસભ્યોને ૧૫ સપ્ટેમ્બર સુધી ગાંધીનગરમાં જ રહેવા સૂચના અપાઈ, ૧૬ મીએ શપથવિધિ યોજાય તેવી પ્રબળ શક્યતા

(1:15 pm IST)