Gujarati News

Gujarati News

News of Wednesday, 14th September 2022

પારસ પેપર્સના ઓમપ્રકાશ મેહતાનું દર્શન એવોર્ડથી સન્‍માન

રાજકોટઃ સુરતમાં લક્ષ્મી દર્શન તપાગચ્‍છ ભવનમાં રાષ્‍ટ્રસંત પ.પૂ.આચાર્ય ચંદ્રાનનસાગર સુરીશ્વર મ.સા.ની નિશ્રામાં શ્રી નાકૌડા ભૈરવ તપાગચ્‍છ જૈન સંઘ દ્વારા શ્રી ઓમપ્રકાશ મેહતા (પારસ પેપર્સ, અમદાવાદ) સહિતના આગેવાનોનું દર્શન એવોર્ડથી સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

 

(10:48 am IST)