Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

મહિલા ચલાવતી હતી જુગાર અડ્ડો : ૮ પુરૂષ ઝડપાયા

અડાજણ પાટીયા (સુરત)ના ફલેટ ઉપર રંજન મહેતા ઉર્ફે ડિમ્‍પલના ફલેટ ઉપર દરોડો પાડી પોલીસે પોણો લાખની રકમ સાથે દિનેશ શાહ, વરસાદ શાહ, હસમુખ કોટક, ધીરૂ સોજીત્રા, સુધીર દોશી, જયેશ પટેલ અને અનિલ શાહની જુગાર રમતા હોઈ ધરપકડ કરી છે.

(4:39 pm IST)