Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

વાવના મોરીખા ડોડગામ નજીક ટ્રેક્ટરે બાઇકને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં સાળા-બનેવીનું કમકમાટીભર્યું મોત નિપજતા અરેરાટી

વાવ: તાલુકાના મોરિખા ડોડગામ રોડ ઉપર બ્રાન્ચ કેનાલ નજીક પડયા ટેક્ટર ટોલીની પાછળ ગત મોડી સાંજે બાઇક સવારે ટક્કર મારતા બાઇક સવારનું સારવાર મળે તેના પહેલ મોત ૧ગંભીર રીતે ઘાયલ થતા પાલનપુર સારવાર અર્થ ખસેડાયો હતો.

વાવના મોરિખા ડોડગામ રોડ ઉપર બ્રાન્ચ કેનાલ નજીક ગત મોડી સાંજે એક બાઇક  સવારે ટેકટર ટોલીની પાછળ ટક્કર મારતાં બાઇક સવાર કિરણ ધનજી ઠાકોર સેડવ તેમજ વિક્રમ બળવંત ઠાકોર રહે કોટડા બને બાઇક ઉપરથી પટકાતા ઘટના સ્થળે લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ ટિમ ને જાણ કરતાં ૧૦૮ ટિમ દ્વારા બને યુવકોને સારવાર અર્થ પ્રથમ થરાદ ત્યાર બાદ પાલનપુર સારવાર અર્થ ખસેડતાં બાઇક ચાલક કિરણનું ચિત્રોડા નજીક રસ્તામાં મોત નીપજ્યું હતું.

(5:45 pm IST)